Deluxe Pan Tea is a tea house located in Vadodara, Gujarat. The average rating of this place is 5.00 out of 5 stars based on 1 reviews. The street address of this place is 76MJ+2HG, Somatalav Bypass Rd, Opposite Bank Of Baroda, Suryanagar, Vadodara, Gujarat 390025, India. It is about 3.54 kilometers away from the Kelanpur railway station.
MR RAVAN 20 months ago
હેલ્લો દોસ્તો તમારું સ્વાગત છે મારાં એક નવી પોસ્ટ પર આજે હુ વાત કરવાં નો છુ મારી ક્લાસ ની નજીક મા જ આવેલી ડિલક્ષ પાન ટી ની અહીંયા તમને ચા, કોફી પાન, પડીકી વગેરે તમને મળી રહેશે.
હૂ મારો અનુભવ કહું તો હું અહી 4 વર્ષ થી આવું છું અને અહી ની ચા કોફી બહુ સારી કવોલિટી મળી રહે છે અને અહી ના સેઠ નો વ્યવહાર બધાં ગ્રાહક સાથે બહુ સારો છે, જો તમે ચા ના શોખીન હોય તો અહી જરૂર થી આવજો.
તમારો આભાર ????
Monday | 07:00 AM - 11:00 PM |
---|---|
Tuesday | 07:00 AM - 11:00 PM |
Wednesday | 07:00 AM - 11:00 PM |
Thursday | 07:00 AM - 11:00 PM |
Friday | 07:00 AM - 11:00 PM |
Saturday | 07:00 AM - 11:00 PM |
Sunday | 07:00 AM - 11:00 PM |
N.B. The timetable is based on our last updated data on January 20, 2024.