Sam's cafe & Gamezone is a cafe located in Ahmedabad, Gujarat. The average rating of this place is 3.70 out of 5 stars based on 3 reviews. The street address of this place is Shivam Arcade, 501, Naroda - Dehgam Rd, opp. dmart, Hanspura, Naroda, Ahmedabad, Gujarat 382330, India. It is about 0.51 kilometers away from the Hanspura railway station.
Mahavirsinh Mahida 19 months ago
Nice enjoying
parmar brijesh 19 months ago
જો આપ સખત તણાવ માં છો, આપ ને રીલેક્ષ અને રીફ્રેશ થવું છે તો આપ સેમ્સ કેફે માં જાવ.... અદ્ભુત અને મનમોહક સ્થળ છે. કેફે નો માલીક છે એ માલીક નહીં પણ દોસ્ત ની રીતે વર્તે છે. તમે તમારી રીતે આનંદ લઈ શકો છો. આપ બિલિયર્ડ, સ્નુકર , ઓન લાઇન ગેમ્સ, કેરમ બોર્ડ, ટેબલ ફુટબોલ, અને વીડીયો ગેમ રમી ને રીફ્રેશર થઈ શકો છો. મસાજ કરવા માટે પણ સુંદર આયોજન છે. સાથે સાથે ફોટોગ્રાફી માટે ખુબજ સુદર આયોજન કરેલ છે. બર્થ ડે પાર્ટી સેલીબ્રેટ કરવા માટે સુંદર જગ્યા અને ઓનર નો સ્વભાવ..... આ હા હા..... ખુબજ સુંદર..... હું ખૂબજ સુખદ અનુભવ અને આનંદની અનુભૂતિ કરી રહ્યો છું. થેન્ક યુ મીત્ર.
Friday | 10:00 AM - 10:00 PM |
---|---|
Saturday | 10:00 AM - 10:00 PM |
Sunday | 10:00 AM - 10:00 PM |
Monday | 10:00 AM - 10:00 PM |
Tuesday | 10:00 AM - 10:00 PM |
Wednesday | 10:00 AM - 10:00 PM |
Thursday | 10:00 AM - 10:00 PM |
N.B. The timetable is based on our last updated data on January 22, 2024.